GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
કાઠિયાવાડમાં અનેક નાના અને છૂટાછવાયા રાજ્યો હતા. વહીવટી સરળતા માટે હિંદી સરકારે કઈ યોજના અંતર્ગત નાના રાજ્યોને નજીકના મોટા રાજ્યો સાથે જોડ્યા હતા ?

સંયુક્ત જોડાણ યોજના
ઍટેચમેન્ટ સ્કીમ
ઍમાલગમેશન સ્કીમ
સંમિલીત યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
સૂર્ય તથા તારાઓમાં સતત ઉત્પન્ન થતી ઉર્જા કઈ પ્રક્રિયા દ્વારા મળે છે ?

ન્યુક્લિયર ઉર્ધ્વપાતન
ન્યુક્લિયર બાષ્પીભવન
ન્યુક્લિયર સંલયન
ન્યુક્લિયર વિખંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
'તુરિયાનો તાર જાગી ઊઠવો'

ગુસ્સો સાતમા આસમાને જવો
કોઈ જીવ પ્રત્યે અનુકંપા થવી
કોઈ બાબતે પશ્ચાતાપ થવો
સમજણશક્તિનો ઉદય થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP