GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
એક છાત્રાલયના કોઠારમાં 280 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 20 નવા વિદ્યાર્થીઓ દાખલ થાય તો, તે અનાજ કેટલા દિવસ ચાલે ?

28 દિવસ
26 દિવસ
27 દિવસ
29 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
'ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો.

આર્ટિકલ-43
આર્ટિકલ-47
આર્ટિકલ-57
આર્ટિકલ-52

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
‘ચાલતા થવું’

ગુસ્સામાં ચાલવું
મૃત્યુ પામવું
વ્યંગ કરવો તે
ડરીને પલાયન થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
પહેલા નંબરનું કોઈ ફળિયું તે અમારું ફળિયું.

સાર્વનામિક
આકારવાચક
પરિમાણવાચક
સંખ્યાવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP