GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો પ્રસિદ્ધ ગ્રંથ જણાવો. ચંદ્રાશ્રય પ્રણામમાલા ધાતુપરાયણ સાહિત્યાનુશાસન ચંદ્રાશ્રય પ્રણામમાલા ધાતુપરાયણ સાહિત્યાનુશાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે તો ___ પથ્થરનું દળ અને વજન બંને બદલાશે પથ્થરનું વજન બદલાશે પથ્થરનું દળ બદલાશે પથ્થરના દળ અને વજન બંને અચળ રહેશે પથ્થરનું દળ અને વજન બંને બદલાશે પથ્થરનું વજન બદલાશે પથ્થરનું દળ બદલાશે પથ્થરના દળ અને વજન બંને અચળ રહેશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 AIDS is a terrible disease but I don't think people who suffer from it should be ___ stigmatized defied apprehended abolished stigmatized defied apprehended abolished ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર નિવારણ)નું અધિનિયમ વર્ષ જણાવો. 1990 1989 1988 1987 1990 1989 1988 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેનામાંથી કોણ માનવશરીરની શારીરિક સ્થિતિ અને સમતોલનપણું જાળવવામાં મદદ કરે છે ? બૃહદ્ મસ્તિષ્ક લંબમજ્જા સેતુ અનુમસ્તિષ્ક બૃહદ્ મસ્તિષ્ક લંબમજ્જા સેતુ અનુમસ્તિષ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) સ્થિતિસ્થાપકતા અને વિરૂપણબળ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ(b) ‘‘અચળ તાપમાને નિશ્ચિત દળના વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે."(c) ‘‘કેથોડ કિરણો એ ઈલેક્ટ્રોનનો પ્રવાહ છે. આ પ્રવાહ ઋણવિજભારીત છે."(d) પ્રવાહીમાં પ્રદાર્થ પર લગાડેલ બળના પ્રસારણનો નિયમ(1) રોબર્ટ બોઈલ (2) રોબર્ટ હૂક(3) પાસ્કલ(4) થોમસન અને ક્રુક્સ a-3, c-2, d-1, b-4 b-1, c-4, a-2, d-3 d-1, b-3, a-2, c-4 a-4, d-3, c-1, b-2 a-3, c-2, d-1, b-4 b-1, c-4, a-2, d-3 d-1, b-3, a-2, c-4 a-4, d-3, c-1, b-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP