GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તાજેતરમાં કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ? નોવેલ ઈનોવેશન ઈન એન્વાયરમેન્ટ એન્ડ એનર્જી એવોર્ડ આઈ.એચ.એસ.એમ. ગ્લોબલ લીડરશીપ ફોર એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ ગ્લોબલ લીડર ફોર એન્વાયરો એનર્જી લીડરશીપ એવોર્ડ સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશીપ એવોર્ડ નોવેલ ઈનોવેશન ઈન એન્વાયરમેન્ટ એન્ડ એનર્જી એવોર્ડ આઈ.એચ.એસ.એમ. ગ્લોબલ લીડરશીપ ફોર એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ ગ્લોબલ લીડર ફોર એન્વાયરો એનર્જી લીડરશીપ એવોર્ડ સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશીપ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) અમ્રિતવર્ષિની વાવ(b) વિકિયા વાવ(c) રૂઠી રાણીનો મહેલ(d) સંત ત્રિકમજી સાહેબની સમાધી(1) અમદાવાદ જિલ્લો(2) સાબરકાંઠા જિલ્લો(3) દેવભૂમિ દ્વારકા જિલ્લો(4) કચ્છ જિલ્લો a-1, d-4, c-2, b-3 d-4, c-2, a-3, b-1 c-2, b-3, d-1, a-4 b-2, a-1, c-3, d-4 a-1, d-4, c-2, b-3 d-4, c-2, a-3, b-1 c-2, b-3, d-1, a-4 b-2, a-1, c-3, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેનામાંથી સમાસનું ક્યું જોડકું સાચું છે ? રેલગાડી - તત્પુરુષ નીલકંઠ - અવ્યયીભાવ જીતુમામા - કર્મધારય સરસિજ - બહુવ્રીહિ રેલગાડી - તત્પુરુષ નીલકંઠ - અવ્યયીભાવ જીતુમામા - કર્મધારય સરસિજ - બહુવ્રીહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગઝલકાર મરીઝનો નોંધપાત્ર ગઝલસંગ્રહ જણાવો. નકશા ગમખ્વાર મન્નત મંઝિલ નકશા ગમખ્વાર મન્નત મંઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ટ્રેનમાં મુસાફરી કરતો માણસ 1 મિનિટમાં 51 થાંભલા ગણે છે. દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે. તો ટ્રેનની ઝડપ શોધો. 42.66 મીટર/સેકન્ડ 44.66 મીટર/સેકન્ડ 41.66 મીટર/સેકન્ડ 43.66 મીટર/સેકન્ડ 42.66 મીટર/સેકન્ડ 44.66 મીટર/સેકન્ડ 41.66 મીટર/સેકન્ડ 43.66 મીટર/સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.Mr Patel said to the police man, “Let me park my scooter here."(Change into Indirect Speech) Mr Patel asked the police man if I could park my scooter here. Mr Patel ordered the police man to park their scooter here. Mr Patel requested the police man to let him park his scooter there. Mr Patel suggested the police man that he should park my scooter there. Mr Patel asked the police man if I could park my scooter here. Mr Patel ordered the police man to park their scooter here. Mr Patel requested the police man to let him park his scooter there. Mr Patel suggested the police man that he should park my scooter there. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP