GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.શારદાભાભી દીકરાને લઈ દુઃખ અનુભવતા હતા. શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવાતું હતું શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે શારદાભાભીથી દીકરાથી દુઃખ અનુભવાશે શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવશે શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવાતું હતું શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે શારદાભાભીથી દીકરાથી દુઃખ અનુભવાશે શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 હાઈડ્રોજન પરમાણુમાં કયો અવપરમાણ્વીય કણ હાજર નથી ? ઈલેકટ્રોન નેગાટ્રોન પ્રોટોન ન્યુટ્રોન ઈલેકટ્રોન નેગાટ્રોન પ્રોટોન ન્યુટ્રોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ક્યા પ્રાચિન કવિ ગુજરાતના જયોતિર્ધર તરીકેનું બિરૂદ પામ્યા છે ? શામળ દયારામ નર્મદ પ્રેમાનંદ શામળ દયારામ નર્મદ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈ એક વર્ગમાં સોમવાર થી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવારની સરાસરી હાજરી 31 છે. તો શિનવારની હાજરી કેટલી ? 32 30 26 31 32 30 26 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચલચિત્રોના એવોર્ડ્સની કરેલ જાહેરાત અંતર્ગત કઈ ગુજરાતી ફિલ્મની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદગી કરવામાં આવેલ છે ? હેલ્લારો ગોળકેરી છેલ્લો દિવસ ચાલ જીવી લઈએ હેલ્લારો ગોળકેરી છેલ્લો દિવસ ચાલ જીવી લઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 જો ZEBRA ને 2652181 લખાય, તો COBRA = શું લખાય ? 1182153 3152181 302181 31822151 1182153 3152181 302181 31822151 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP