GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
પહેલા નંબરનું કોઈ ફળિયું તે અમારું ફળિયું.

આકારવાચક
સાર્વનામિક
સંખ્યાવાચક
પરિમાણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
“મેં માંગ્યુઃ (જ્યે) સ્વામી, તમનિં વહાલું, તે ક્રિયા કરી નિં દિજી મુને” આ ઉદ્ગારો કોના છે ?

મીરાં
નરસિંહ મહેતા
અખો
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
સમાનાર્થી શબ્દ જણાવો. : ‘ઝોક’

વચ્ચેથી વળી જવું તે
ઘેટાં-બકરાંનો વાડો
ગામઠી લોકોનો સમૂહ
એક તરફનો અભિપ્રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
એક છાત્રાલયના કોઠારમાં 280 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 20 નવા વિદ્યાર્થીઓ દાખલ થાય તો, તે અનાજ કેટલા દિવસ ચાલે ?

27 દિવસ
28 દિવસ
29 દિવસ
26 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP