GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાતમાં વટહુકમ દ્વારા પંચાયતધારાનો અમલ ક્યા વર્ષથી કરવામાં આવ્યો ? 1952 1948 1949 1959 1952 1948 1949 1959 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 શ્રેણી પૂર્ણ કરો. 3, 10, 29, 66, ___ 83 160 98 127 83 160 98 127 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ મંદાક્રાન્તા પૃથ્વી સ્ત્રગ્ધરા શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી સ્ત્રગ્ધરા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 હાઈડ્રોજન પરમાણુમાં કયો અવપરમાણ્વીય કણ હાજર નથી ? ઈલેકટ્રોન નેગાટ્રોન ન્યુટ્રોન પ્રોટોન ઈલેકટ્રોન નેગાટ્રોન ન્યુટ્રોન પ્રોટોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 પુદુચેરી કેન્દ્રશાસિત પ્રદેશ ક્યા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ? મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કલકત્તા ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કલકત્તા ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 My father was in trouble but ___ of my two uncles helped him. both either neither 'A' or 'B' any both either neither 'A' or 'B' any ANSWER DOWNLOAD GUJARATI MCQ APP