GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. બાળકોએ ચિત્ર દોર્યા બાળકો દ્વારા ચિત્ર દોર્યું બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકોથી ચિત્ર દોરાશે બાળકોથી ચિત્ર દોરાય છે બાળકો દ્વારા ચિત્ર દોર્યું બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકોથી ચિત્ર દોરાશે બાળકોથી ચિત્ર દોરાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી નાની બને છે. તો તે મૂળ સંખ્યા કઈ ? 52 62 32 42 52 62 32 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે તો ___ પથ્થરનું દળ અને વજન બંને બદલાશે પથ્થરનું વજન બદલાશે પથ્થરના દળ અને વજન બંને અચળ રહેશે પથ્થરનું દળ બદલાશે પથ્થરનું દળ અને વજન બંને બદલાશે પથ્થરનું વજન બદલાશે પથ્થરના દળ અને વજન બંને અચળ રહેશે પથ્થરનું દળ બદલાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેના પૈકી ક્યો પદાર્થ ઊર્ધ્વપાતન પામતો નથી ? કપૂર એમોનિયમ ક્લોરાઈડ આયોડિન સોડિયમ ક્લોરાઈડ કપૂર એમોનિયમ ક્લોરાઈડ આયોડિન સોડિયમ ક્લોરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ___ ધાતુ ઉદ્યોગોમાં ચીમનીની દિવાલની ફરતે પાણી રક્ષક (Water proof) સ્તર બનાવવામાં વપરાય છે. એલ્યુમિનિયમ સીસું નિકલ તાંબુ એલ્યુમિનિયમ સીસું નિકલ તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 વન્યજીવોના સંરક્ષણ માટે અભૂતપૂર્વ હિંમત અને નિષ્ઠા દર્શાવે તે માટે સરકારશ્રી દ્વારા ક્યા ઍવોર્ડ એનાયત કરવામાં આવે છે ? સુંદરલાલ બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ ચીપકો મૂવમેન્ટ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ અમૃતાદેવી બહુગુણા વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ અમૃતાદેવી બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ સુંદરલાલ બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ ચીપકો મૂવમેન્ટ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ અમૃતાદેવી બહુગુણા વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ અમૃતાદેવી બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP