GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 માઉસના સંદર્ભમાં કયો વિકલ્પ અયોગ્ય છે ? RMB LMB SMB MMB RMB LMB SMB MMB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સૂર્ય તથા તારાઓમાં સતત ઉત્પન્ન થતી ઉર્જા કઈ પ્રક્રિયા દ્વારા મળે છે ? ન્યુક્લિયર ઉર્ધ્વપાતન ન્યુક્લિયર સંલયન ન્યુક્લિયર વિખંડન ન્યુક્લિયર બાષ્પીભવન ન્યુક્લિયર ઉર્ધ્વપાતન ન્યુક્લિયર સંલયન ન્યુક્લિયર વિખંડન ન્યુક્લિયર બાષ્પીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.'તુરિયાનો તાર જાગી ઊઠવો' કોઈ જીવ પ્રત્યે અનુકંપા થવી ગુસ્સો સાતમા આસમાને જવો કોઈ બાબતે પશ્ચાતાપ થવો સમજણશક્તિનો ઉદય થવો કોઈ જીવ પ્રત્યે અનુકંપા થવી ગુસ્સો સાતમા આસમાને જવો કોઈ બાબતે પશ્ચાતાપ થવો સમજણશક્તિનો ઉદય થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 MS Excel માં Text પ્રકારની માહિતીનું પૂર્વનિર્ધારિત એલાઈન્મેન્ટ કયું હોય છે ? Right Center Left Justify Right Center Left Justify ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી. ઉપમા અંત્યાનુપ્રાસ સજીવારોપણ વ્યતિરેક ઉપમા અંત્યાનુપ્રાસ સજીવારોપણ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.Rama is ___ than prudent. the most brave the bravest more brave braver the most brave the bravest more brave braver ANSWER DOWNLOAD GUJARATI MCQ APP