GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.'તુરિયાનો તાર જાગી ઊઠવો' સમજણશક્તિનો ઉદય થવો કોઈ બાબતે પશ્ચાતાપ થવો ગુસ્સો સાતમા આસમાને જવો કોઈ જીવ પ્રત્યે અનુકંપા થવી સમજણશક્તિનો ઉદય થવો કોઈ બાબતે પશ્ચાતાપ થવો ગુસ્સો સાતમા આસમાને જવો કોઈ જીવ પ્રત્યે અનુકંપા થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.'Three score and ten' is equal to ___ 70 30 1000 40 70 30 1000 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સુમને બજારમાંથી અમુક સફરજન ખરીદ્યા. તેમાંથી 1/4 જેટલા સફરજન ભાઈ અપૂર્વને આપ્યા. હવે વધેલા સફરજનમાંથી અડધા નાની બહેન મીતવાને આપ્યા. તેની પાસે ફક્ત 3 સફરજન વધ્યા. તો તેણે બજારમાંથી કેટલા સફરજન ખરીદ્યા હશે ? 8 12 6 10 8 12 6 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેનામાંથી કઈ વનસ્પતિ ખડકોની સપાટી પર ઊગે છે અને ખડક સપાટીને પાઉડર રૂપમાં ફેરવી ભૂમિનું એક પાતળું સ્તર બનાવે છે. આમ ભૂમિ નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. પામવૃક્ષ લાયકેન વાંસ સાગ પામવૃક્ષ લાયકેન વાંસ સાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેનામાંથી મિશ્ર ધાતુ કઈ છે ? સ્ટીલ બ્રોન્ઝ બ્રાસ આપેલ તમામ સ્ટીલ બ્રોન્ઝ બ્રાસ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર નિવારણ)નું અધિનિયમ વર્ષ જણાવો. 1990 1987 1988 1989 1990 1987 1988 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP