GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. શારદાકાકી દુઃખી થયા શારદાકાકી દુઃખી થવાયુ શારદાકાકી દુઃખી થશે શારદાકાકીથી દુઃખી થવાય છે શારદાકાકીથી દુઃખી થવાયું શારદાકાકી દુઃખી થવાયુ શારદાકાકી દુઃખી થશે શારદાકાકીથી દુઃખી થવાય છે શારદાકાકીથી દુઃખી થવાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી. અંત્યાનુપ્રાસ વ્યતિરેક ઉપમા સજીવારોપણ અંત્યાનુપ્રાસ વ્યતિરેક ઉપમા સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સાહિત્યકાર હરીશ મીનાશ્રુને તેમના ક્યા કાવ્યપુસ્તક માટે વર્ષ 2020નો સાહિત્ય અકાદમી ઍવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી ? જીવન સંદેશ બનારસ ડાયરી જીવનની અજાયબ સફર હરમીન અશ્રુ જીવન સંદેશ બનારસ ડાયરી જીવનની અજાયબ સફર હરમીન અશ્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.'પલ્લો' મોકો પ્રલય મેળ ફાવટ મોકો પ્રલય મેળ ફાવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચેના મૈત્રી સેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સેતુ કઈ નદી ઉપર નિર્માણ પામ્યો છે ? હાવરા નદી ગોમતી નદી મુહુરી નદી ફેની નદી હાવરા નદી ગોમતી નદી મુહુરી નદી ફેની નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો. 21 6 7 5 21 6 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP