GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 “બોટાદ જિલ્લાને આ તમામ જિલ્લાઓની હદ સ્પર્શે છે." આ વિધાન અહીં દર્શાવેલ ક્યા વિકલ્પ માટે સાચું છે ? ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી અમરેલી, અમદાવાદ, રાજકોટ, ભાવનગર સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, રાજકોટ રાજકોટ, મોરબી, અમદાવાદ, સુરેન્દ્રનગર ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી અમરેલી, અમદાવાદ, રાજકોટ, ભાવનગર સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, રાજકોટ રાજકોટ, મોરબી, અમદાવાદ, સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 એક છાત્રાલયના કોઠારમાં 280 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 20 નવા વિદ્યાર્થીઓ દાખલ થાય તો, તે અનાજ કેટલા દિવસ ચાલે ? 28 દિવસ 29 દિવસ 26 દિવસ 27 દિવસ 28 દિવસ 29 દિવસ 26 દિવસ 27 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 શ્રેણી પૂર્ણ કરો. 2, 12, 36, 80, ___ 125 144 150 100 125 144 150 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.મકાનના આધારરૂપ થાંભલી કુંભી સૂંથ મોટી મોભ કુંભી સૂંથ મોટી મોભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ટ્રેનમાં મુસાફરી કરતો માણસ 1 મિનિટમાં 51 થાંભલા ગણે છે. દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે. તો ટ્રેનની ઝડપ શોધો. 43.66 મીટર/સેકન્ડ 44.66 મીટર/સેકન્ડ 42.66 મીટર/સેકન્ડ 41.66 મીટર/સેકન્ડ 43.66 મીટર/સેકન્ડ 44.66 મીટર/સેકન્ડ 42.66 મીટર/સેકન્ડ 41.66 મીટર/સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.Before going to a movie, you ___ permission of your parents. (to take) [put proper form of the verb] shall took was take had been taken should have taken shall took was take had been taken should have taken ANSWER DOWNLOAD GUJARATI MCQ APP