GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે દર્શાવેલ કૃતિઓ કઈ કૃતિ સાહિત્યકાર મકરંદ દવેની નથી ? ભાવના સંગતિ તરણાં સંજ્ઞા ભાવના સંગતિ તરણાં સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિલ્પમાંથી સાચા પ્રત્યય શોધો.એની પહેલાંથી સાલનું છત્રી લાવેલો. એ વડે 'ની' અને 'એ' બંને ની એ વડે 'ની' અને 'એ' બંને ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. બાળકોએ ચિત્ર દોર્યા બાળકોથી ચિત્ર દોરાશે બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકોથી ચિત્ર દોરાય છે બાળકો દ્વારા ચિત્ર દોર્યું બાળકોથી ચિત્ર દોરાશે બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકોથી ચિત્ર દોરાય છે બાળકો દ્વારા ચિત્ર દોર્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર નિવારણ)નું અધિનિયમ વર્ષ જણાવો. 1989 1990 1988 1987 1989 1990 1988 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 'સીફિલીસ’ નામની જાતીય ચેપી રોગ નીચેનામાંથી ક્યા બૅક્ટેરિયા દ્વારા થાય છે ? સ્યુડોમોનાસ ટ્રેપોનેમા પેલીડીયમ ગોનોરિયા સાલ્મોનેલ્લા સ્યુડોમોનાસ ટ્રેપોનેમા પેલીડીયમ ગોનોરિયા સાલ્મોનેલ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈ રકમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય ? 5% 10% 12% 9% 5% 10% 12% 9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP