Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ‘દયિત’

દાનમાં મળેલું
લાવણ્યસભર
પ્રિય
દાનમાં આપેલું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.
અલકા દોડીને આવે છે.

સામાન્યકૃદંત
હેત્વર્થકૃદંત
વર્તમાનકૃદંત
સંબંધક ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી.

અંત્યાનુપ્રાસ
વ્યતિરેક
સજીવારોપણ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
સમાનાર્થી શબ્દ જણાવો. : ‘ઝોક’

ઘેટાં-બકરાંનો વાડો
વચ્ચેથી વળી જવું તે
એક તરફનો અભિપ્રાય
ગામઠી લોકોનો સમૂહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP