કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં માલદીવ શૈલીની વોટર વિલા સ્થાપિત કરવામાં આવશે ? લક્ષદ્વીપ ગોવા પુડુચેરી લદાખ લક્ષદ્વીપ ગોવા પુડુચેરી લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) અનિવાર્ય સંજોગોમાં વિદેશમાંથી ભારતીય નાગરિકોને પાછા લાવવાનું અત્યાર સુધીનું સૌથી મોટુ ઓપરેશન કયું છે ? ઓપરેશન મૈત્રી ગલ્ફ વોર દરમિયાન વંદેભારત મિશન ઓપરેશન ઘર વાપસી ઓપરેશન મૈત્રી ગલ્ફ વોર દરમિયાન વંદેભારત મિશન ઓપરેશન ઘર વાપસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં રામસર સાઈટની યાદીમાં ભારતની કેટલી સાઈટનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 2 5 4 3 2 5 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020નું માસ્કોટ શું હતું ? Miraitova Diversity Stronger Excitement Miraitova Diversity Stronger Excitement ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતનો કયો રાષ્ટ્રીય ઉદ્યાન સેટેલાઈટ ફોનથી સજ્જ ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન બન્યો છે ? માનસ રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન સુન્દરવન રાષ્ટ્રીય ઉદ્યાન મહાત્મા ગાંધી મરીન રાષ્ટ્રીય ઉદ્યાન માનસ રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન સુન્દરવન રાષ્ટ્રીય ઉદ્યાન મહાત્મા ગાંધી મરીન રાષ્ટ્રીય ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં મરીયપ્પન થંગુવેલીએ હાઇજમ્પમાં કયો મેડલ મેળવ્યો ? બ્રોન્ઝ મેડલ આપેલ પૈકી કોઈ નહીં સિલ્વર મેડલ ગોલ્ડ મેડલ બ્રોન્ઝ મેડલ આપેલ પૈકી કોઈ નહીં સિલ્વર મેડલ ગોલ્ડ મેડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP