GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયા વર્ષના સનદી ધારા હેઠળ ગવર્નર જનરલનો હોદ્દો “ગવર્નર જનરલ ઓફ બેંગોલ-ઈન-કાઉન્સીલ’’થી બદલીને “ગવર્નર જનરલ ઓફ ઈન્ડીયા-ઈન-કાઉન્સીલ’’ કરવામાં આવ્યો.

1813
1833
1823
1843

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
પોતાની સર્વતોમુખી પ્રતિભાને કારણે ___ ‘કલિકાલસર્વજ્ઞ’નું બિરૂદ પામેલાં.

આર્યભટ્ટ
રામાનુજ
હેમચંદ્રાચાર્ય
કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતના નીચેના પૈકી કયાં પર્વતો સ્તરભંગ ક્રિયાથી જ રચાયેલા છે ?
1. નીલગિરિ
2. સાતપુડા
3. અરવલ્લી

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંયુક્ત રાષ્ટ્રોના નીચેના પૈકી કયા સંસ્થાને “ફુડ વેસ્ટ ઈન્ડેક્ષ રીપોર્ટ 2021" પ્રકાશિત કર્યો છે ?

સંયુક્ત રાષ્ટ્ર માનવ વસાહતો માટેનું કેન્દ્ર
સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ
સંયુક્ત રાષ્ટ્ર ખોરાક અને કૃષિ સંસ્થાન
સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
COVAX રસી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંયુક્ત રાષ્ટ્રો રસી પહેલ હેઠળ ઘાના ૨સી મેળવનાર પ્રથમ દેશ બન્યું છે.
2. ઘાના ભારતની સીરમ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા બનાવાયેલી એસ્ટ્રાજેનીકા (AstraZeneca) રસીના 6 લાખ ડોઝ મેળવશે.
3. 90 થી વધારે ઓછી અને મધ્યમ આવક દેશોએ સંયુક્ત રાષ્ટ્રો સમર્થિત COVAX કાર્યક્રમ માટે સહી કરી છે.

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP