GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
જ્યારે ધૂળ આંખમાં જાય છે ત્યારે જે ભાગ સોજાવાળો અને ગુલાબી થઈ જાય છે તે ___ છે.

શ્વેતપટલ (સ્કેરા)
કોરોઈડ
પારદર્શક પટલ (કોર્નિયા)
નેત્રસ્તર (કન્જેક્ટીવા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
એક પ્રોજેક્ટ માટે ચાર વ્યક્તિઓની પસંદગી કરવાની છે. તે માટે P, Q, R, S, T, U અને V એમ કુલ-07 ઉમેદવારો ઉપલબ્ધ છે. તેમની બાબતમાં નીચે મુજબની વિગતો ધ્યાને લો.
P અને Q સાથે કામ નહિ કરે.
T અને R સાથે કામ નહિ કરે.
U અને T સાથે કામ કરવા ઈચ્છે છે.
તો નીચે પૈકી ક્યા ચાર વ્યક્તિઓની પસંદગી સૌથી વધુ સ્વીકાર્ય હોઈ શકે ?

P, R, T, S
R, Q, P, U
Q, U, T, V
Q, S, R, P

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બ્રિટિશ શાસનમાં રૈયતવારી પ્રથાને ___ એ સ્થાન આપ્યું.

લૉર્ડ કોર્નવોલિસ
લૉર્ડ બેન્ટિક
સર થોમસ મનરો
લૉર્ડ કુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP