GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ___ નામના જર્મન મુસાફરે શેઠ શાંતિદાસ ઝવેરીના ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરનું વર્ણન પોતાના વૃત્તાંતમાં સુંદર રીતે આલેખ્યું છે. મેન્ડેલ્સ્લો થોમસ હર્બટ ડેલાવલે ગેસ્વર મેન્ડેલ્સ્લો થોમસ હર્બટ ડેલાવલે ગેસ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) માળવાના ઉચ્ચપ્રદેશ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? ચંબલની ખીણ આ પ્રદેશમાં આવેલી છે. આ ઉચ્ચપ્રદેશ ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓ તથા હિમાલય પર્વતની ઉત્તર પશ્ચિમમાં ત્રિભુજાકારે વ્યાપ્ત છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ચંબલની ખીણ આ પ્રદેશમાં આવેલી છે. આ ઉચ્ચપ્રદેશ ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓ તથા હિમાલય પર્વતની ઉત્તર પશ્ચિમમાં ત્રિભુજાકારે વ્યાપ્ત છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) બાઈ હરિરની વાવ ___ ખાતે આવેલી છે. મહેસાણા અમદાવાદ ચાંપાનેર માણસા મહેસાણા અમદાવાદ ચાંપાનેર માણસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ___ સમુદાયમાં મુખ્યત્વે નાનાભાઈ અને મોટાભાઈ એમ બે મુખ્ય વર્ગો છે. ગારૂડી કાઠી દરબાર ભરવાડ રબારી ગારૂડી કાઠી દરબાર ભરવાડ રબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી 2021 ના રોજ ઉજવવામાં આવ્યો. કાર્યક્રમ ___ કેન્દ્રીત વિષય હેઠળ ઉજવવામાં આવ્યો હતો. રોજબરોજના જીવનમાં વિજ્ઞાન (Science in Everyday Life) આપેલ પૈકી એક પણ નહીં દરેક માટે વિજ્ઞાન (Science for Everyone) વિજ્ઞાનમાં મહીલાઓ (Women in Science) રોજબરોજના જીવનમાં વિજ્ઞાન (Science in Everyday Life) આપેલ પૈકી એક પણ નહીં દરેક માટે વિજ્ઞાન (Science for Everyone) વિજ્ઞાનમાં મહીલાઓ (Women in Science) ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) “બાવન ધ્વજ”ના નામે ઓળખાતું જૈન મંદિર ___ ખાતે આવેલું છે. ધોળકા (જિ. અમદાવાદ) હાલાર (જિ. દેવભૂમિ દ્વારકા) પાલીતાણા (જિ. ભાવનગર) સરોત્રા (જિ. બનાસકાંઠા) ધોળકા (જિ. અમદાવાદ) હાલાર (જિ. દેવભૂમિ દ્વારકા) પાલીતાણા (જિ. ભાવનગર) સરોત્રા (જિ. બનાસકાંઠા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP