GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) સંરક્ષણ, વ્યાજની ચૂકવણી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને જાહેર વહીવટ લગત ખર્ચને ___ ખર્ચ તરીકે ગણવામાં આવે છે. ઉત્પાદક પ્રગતિશીલ વિકાસ લગત બિન-ઉત્પાદક ઉત્પાદક પ્રગતિશીલ વિકાસ લગત બિન-ઉત્પાદક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) બ્રિટિશ શાસનમાં રૈયતવારી પ્રથાને ___ એ સ્થાન આપ્યું. લૉર્ડ કોર્નવોલિસ લૉર્ડ કુક લૉર્ડ બેન્ટિક સર થોમસ મનરો લૉર્ડ કોર્નવોલિસ લૉર્ડ કુક લૉર્ડ બેન્ટિક સર થોમસ મનરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) લૉર્ડ વેલેસ્લીએ સહાયકારી યોજના હેઠળ નીચેના પૈકી કઈ નીતિ / નીતિઓ અપનાવી ? વિજયી યુધ્ધ બાદ રાજ્ય કે રાજ્યના પ્રદેશનું જોડાણ કરવું. આપેલ બંને રાજ્યના રાજાની પાસેથી તેનું બિરૂદ અને અંગત જાગીરો લઈ લેવી. આપેલ પૈકી એક પણ નહીં વિજયી યુધ્ધ બાદ રાજ્ય કે રાજ્યના પ્રદેશનું જોડાણ કરવું. આપેલ બંને રાજ્યના રાજાની પાસેથી તેનું બિરૂદ અને અંગત જાગીરો લઈ લેવી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) તાજેતરમાં ભારતીય રીઝર્વ બેંકે (RBI) ___ બેંકને ત્વરીત સુધારાત્મક પગલાં (Prompt Corrective Action) (PCA) માંથી દૂર કરી છે. ઉજ્જીવન લક્ષ્મી વિલાસ બેંક IDFC IDBI ઉજ્જીવન લક્ષ્મી વિલાસ બેંક IDFC IDBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) પોતાની સર્વતોમુખી પ્રતિભાને કારણે ___ ‘કલિકાલસર્વજ્ઞ’નું બિરૂદ પામેલાં. કાલિદાસ રામાનુજ આર્યભટ્ટ હેમચંદ્રાચાર્ય કાલિદાસ રામાનુજ આર્યભટ્ટ હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) યુરોપીય સંસદે સમગ્ર યુરોપીય યુનીયનને " ___ ફીડમ ઝોન” તરીકે જાહેર કર્યું છે. બ્લેક પીપલ વિમેન (Women) બ્રિટીશર્ઝ LGBTQ બ્લેક પીપલ વિમેન (Women) બ્રિટીશર્ઝ LGBTQ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP