Talati Practice MCQ Part - 1 રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 39 41 40 38 39 41 40 38 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સમવર્તી સૂચિનું પ્રાવધાન બંધારણ સભાએ કયા દેશ પાસેથી લીધેલ છે ? બ્રિટન કેનેડા ઓસ્ટ્રેલિયા જર્મની બ્રિટન કેનેડા ઓસ્ટ્રેલિયા જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભરતપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે ? હરિયાણા ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ હરિયાણા ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સંવિધાન સભાના ‘સંઘ શક્તિ સમિતિ’ના અધ્યક્ષ કોણ હતું ? ડો.બી.આર. આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ ડો.બી.આર. આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ગુજરાત રાજ્યમાં પક્ષ દ્વારા કેટલી બેઠકો મેળવીને ટેકા વગરની સરકારની રચના થઈ શકે ? 94 91 92 93 94 91 92 93 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 વિરુદ્ધાર્થી શબ્દ આપો :– ત્યાજ્ય તહેવાર છોડવું ગ્રાહ્ય વૃત તહેવાર છોડવું ગ્રાહ્ય વૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP