કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ક્યા દેશ દ્વારા આયોજિત થનારા સૈન્ય અભ્યાસ પિચ બ્લેકમાં ભારતીય સેના અને અન્ય 16 દેશોની સેના ભાગ લેશે ? અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડ ચૂંટાઈ આવ્યા છે. આપેલ પૈકી એક પણ નહીં જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ તરીકે વૈકૈયા નાયડુનું સ્થાન લીધું છે. આપેલ બંને ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડ ચૂંટાઈ આવ્યા છે. આપેલ પૈકી એક પણ નહીં જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ તરીકે વૈકૈયા નાયડુનું સ્થાન લીધું છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 22મા કોમનવેલ્થ ગેમ્સ 2022નો મેસ્કોટ શું હતો ? પેરી ડોલી થામ્બી મૌકી પેરી ડોલી થામ્બી મૌકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે રાજસ્થાનમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘અલ નજાહ’નું આયોજન કર્યું હતું ? ઈજિપ્ત માલદીવ કઝાકિસ્તાન ઓમાન ઈજિપ્ત માલદીવ કઝાકિસ્તાન ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગ્લોબલ એમ્પ્લોયમેન્ટ ટ્રેન્ડ્સ ફોર યુથ 2022 રિપોર્ટ જારી કર્યો ? UNICEF UNDP UNESCO ILO UNICEF UNDP UNESCO ILO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યની પોલીસને પ્રેસિડેન્ટ્રસ કલર્સથી સન્માનિત કરાઈ ? મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ગુજરાત મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP