કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે ‘શેનઝોઉ-16’ મિશન લૉન્ચ કર્યું ? જાપાન દ.કોરિયા ચીન સિંગાપુર જાપાન દ.કોરિયા ચીન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ દૂધ દિવસ (World Milk Day) ક્યારે મનાવાય છે ? 20 મે 1 જૂન 31 મે 30 મે 20 મે 1 જૂન 31 મે 30 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં હિમાચલ પ્રદેશે ક્યા જિલ્લામાં સ્ટેટ ઓફ ધ આર્ટ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) સાથે સમજૂતી કરી ? કુલ્લુ બિલાસપુર ચંબા કાંગરા કુલ્લુ બિલાસપુર ચંબા કાંગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે નમો શેતકરી મહાસન્માન યોજના લૉન્ચ કરવાની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે કાનૂની સહાય સંરક્ષણ કાઉન્સેલિંગ સિસ્ટમ (Legal Aid Defense Counseling System-LADCS) લૉન્ચ કરી ? આંધ્ર પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર આંધ્ર પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ‘સોલ ઓફ સ્ટીલ' ચેલેન્જનું આયોજન ક્યા કરવામાં આવ્યું ? સિક્કિમ લદાખ જમ્મુ-કાશ્મીર ઉત્તરાખંડ સિક્કિમ લદાખ જમ્મુ-કાશ્મીર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP