Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
એક વાહન પ્રથમ 4 કલાક 60 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ અને ત્યારબાદ 6 કલાક 50 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ દોડે છે. તો વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે ?

800 કિ.મી.
640 કિ.મી.
540 કિ.મી.
740 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પિતાની ઉંમર પુત્રની ઉમરના ત્રણ ઘણા કરતાં 8 વર્ષ વધુ છે. માતાની ઉંમર પિતા કરતાં 3 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર 7 વર્ષ હોય, તો માતાની ઉંમર કેટલી હશે ?

29 વર્ષ
35 વર્ષ
26 વર્ષ
32 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કયાં ફકત ઇશાન (પૂર્વોત્તર) ભારતીય રાજ્ય છે ?

મણિપુર, નાગાલેન્ડ, છત્તીસગઢ, ઝારખંડ
આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, ભૂતાન
મિઝોરમ, ત્રિપુરા, ભૂતાન, નેપાળ
મણિપુર, ત્રિપુરા, અરૂણાચલપ્રદેશ, સિક્કીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
જોડકા અંગે નીચેનામાંથી કયો જવાબ સાચો છે ?
(P) કંડલા
(Q) ભાવનગર
(R) કાકરાપાર
(S) વેળાવદર
(1) કાળીયાર અભ્યારણ
(2) સેન્ટ્રલ સોલ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયુટ
(3) બંદર
(4) અણુ વિજમથક

P-3, Q-2, R-4, S-1
P-3, Q-1, R-4, S-2
P-4, Q-2, R-3, S-1
P-3, Q-2, R-1, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP