નફો અને ખોટ (Profit and Loss)
રૂ.160માં 45 નારંગી વેચતા 20% ખોટ જાય છે. તો રૂ.112 માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ?

15 નારંગી
52 નારંગી
90 નારંગી
21 નારંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક ઘડીયાળી બે ઘડીયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુકત ખરીદ કિંમત 1,300 રૂા. છે. ઘડીયાળ A 20% નફાથી અને ઘડીયાળ B 25% ખોટથી વેચે છે. આમ કરતા બંને ઘડીયાળની વેચાણ કિંમત સરખી ઉપજે છે. તો ઘડીયાળ Bની ખરીદ કિંમત કેટલી ?

875
650
800
500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
રાકેશભાઈને રૂ.5000 માં એક ટી.વી. વેચતાં 10% ની ખોટ જાય છે. તો તેમણે ટી.વી. કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે ?

રૂ. 5100
રૂ. 4900
રૂ. 5556.55
રૂ. 5555.55

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP