Talati Practice MCQ Part - 2 રૂ. 1600નું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ રૂ. 1764 હોય, તો તેના વ્યાજનો દર કેટલો થાય ? 5% 8% 4% 12% 5% 8% 4% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'પનઘટ' કોનો કાવ્ય સંગ્રહ છે ? ગૌરીશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ કાકા કાલેલકર રમણલાલ દેસાઈ ગૌરીશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ કાકા કાલેલકર રમણલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ગુજરાતી ભાષામાં કુલ કેટલા વિભક્તિના પ્રકાર છે ? 6 5 7 8 6 5 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘મન્ડાના’ લોક કલા શૈલીનો સંબંધ કયા ભારતીય રાજ્ય સાથે છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર બિહાર ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર બિહાર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 અલાહબાદનો સ્તંભ શિલાલેખ કોણે બનાવેલ ? વિષ્ણુસેન વીરસેન હરિસેન મહાસને વિષ્ણુસેન વીરસેન હરિસેન મહાસને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘ચંદનના વૃક્ષ’ કોની કૃતિ છે ? ધનશંકર ત્રિપાઠી મનુભાઈ ત્રિવેદી હરીપ્રસાદ ભટ્ટ પ્રવિણભાઈ દરજી ધનશંકર ત્રિપાઠી મનુભાઈ ત્રિવેદી હરીપ્રસાદ ભટ્ટ પ્રવિણભાઈ દરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP