ભારતનો ઈતિહાસ (History of India) અકબરના અવસાન બાદ ઈ.સ. 1605માં કોણ દિલ્હીની ગાદીએ આવ્યું ? ઔરંગઝેબ એકેય નહીં શાહજહાં સલીમ (જહાંગીર) ઔરંગઝેબ એકેય નહીં શાહજહાં સલીમ (જહાંગીર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપનાની ઘોષણા ક્યા સ્થળે યોજાયેલ બેઠકમાં કરવામાં આવી હતી ? ઢાકા શિમલા લાહોર અમૃતસર ઢાકા શિમલા લાહોર અમૃતસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચાણક્યનું સાચું નામ શું હતું ? વિષ્ણુ ગુપ્ત કૌટિલ્ય રામતનું મિશ્રા વિશિષ્ટ વિષ્ણુ ગુપ્ત કૌટિલ્ય રામતનું મિશ્રા વિશિષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સૌપ્રથમ કેન્દ્રીય મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો. રાજકુમારી અનંતાસીંઘ રાજકુમારી અમૃતાકૌર ઈન્દિરા ગાંધી કમલા નેહરુ રાજકુમારી અનંતાસીંઘ રાજકુમારી અમૃતાકૌર ઈન્દિરા ગાંધી કમલા નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇનની શરુઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ? દિલ્હી-અમદાવાદ મુંબઈ-થાણે દિલ્હી-મુંબઈ મુંબઈ-પુણે દિલ્હી-અમદાવાદ મુંબઈ-થાણે દિલ્હી-મુંબઈ મુંબઈ-પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? સી.કે.દફતરી એલ.એન.સિંહા સોલી સોરાબજી એમ.સી.સેતલવાડ સી.કે.દફતરી એલ.એન.સિંહા સોલી સોરાબજી એમ.સી.સેતલવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP