કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગોગરા ક્ષેત્ર ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? લદાખ સિક્કિમ બિહાર હરિયાણા લદાખ સિક્કિમ બિહાર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) દેવેન્દ્ર ઝાઝરીયાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો ? ભાલાફેંક હાઈ જમ્પ શૂટિંગ ડિસ્ક થ્રો ભાલાફેંક હાઈ જમ્પ શૂટિંગ ડિસ્ક થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત અને બેહરીન વચ્ચે આયોજિત દ્વિતીય સમુદ્રી અભ્યાસમાં ક્યા ભારતીય નૌસેના જહાજે ભાગ લીધો હતો ? INS તલવાર INS કોચી INS શિવાલિક INS વિરાટ INS તલવાર INS કોચી INS શિવાલિક INS વિરાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા બાદ કોણ અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા ? ઈસહાક હર્ગોજ મોહમ્મદ નજીબુલ્લાહ હામિદ કરજઈ અમરુલ્લાહ સાલેહ ઈસહાક હર્ગોજ મોહમ્મદ નજીબુલ્લાહ હામિદ કરજઈ અમરુલ્લાહ સાલેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 'ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઈન્ડેક્સ 2021' માં ભારતને ___ મું સ્થાન પ્રાપ્ત થયું. પાંચમું ચોથું ત્રીજુ બીજું પાંચમું ચોથું ત્રીજુ બીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020)ને લાગુ કરનારું બીજું રાજ્ય ક્યું બન્યું ? ગુજરાત ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ગુજરાત ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP