કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોગ્રામ અંતર્ગત અત્યાર સુધીમાં કેટલા ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે ? 11 12 10 15 11 12 10 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક 2020માં કઈ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે ? 73 કિગ્રા 49 કિગ્રા 67 કિગ્રા 57 કિગ્રા 73 કિગ્રા 49 કિગ્રા 67 કિગ્રા 57 કિગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2021 માટેનો ‘લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પ્રસ્કાર’ કોને એનાયત થયો છે ? શ્રી ઈન્દ્રજીત ચૌહાણ શ્રી સાયરસ પૂનાવાલા શ્રી આયુબ મહમ્મદ શ્રી રાજન લોખંડવાલા શ્રી ઈન્દ્રજીત ચૌહાણ શ્રી સાયરસ પૂનાવાલા શ્રી આયુબ મહમ્મદ શ્રી રાજન લોખંડવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) પ્રગતિ (PRAGATI) પ્લેટફોર્મ કયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું ? 2012 2015 2013 2014 2012 2015 2013 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે કાજિન્દ-21 સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસનું આયોનજ કર્યું ? ઓમાન કઝાખસ્તાન બાંગ્લાદેશ તજિકિસ્તાન ઓમાન કઝાખસ્તાન બાંગ્લાદેશ તજિકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી નિરજ ચોપરા ભારતના કયા રાજ્યના ખેલાડી છે? મેઘાલય ઉત્તરાખંડ આસામ હરિયાણા મેઘાલય ઉત્તરાખંડ આસામ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP