GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતની સંસદમાં ધારાકીય કાર્યરીતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. બીજા વાંચનના પ્રથમ તબક્કામાં ખરડાના સિધ્ધાંતો અને જોગવાઈઓ ઉપર ચર્ચા થાય છે. 2. બીજા વાંચનના બીજા તબક્કામાં ખરડાની, રજૂ કરવામાં આવ્યો હોય તે મુજબ અથવા તો પસંદગી/સંયુક્ત સમિતિના અહેવાલ મુજબ, દરેક કલમ (clause)ની વિચારણા કરવામાં આવે છે. 3. ત્રીજા વાંચનમાં ખરડો સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવે છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પક્ષપલટા વિરોધી કાયદા બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? 1. તેનો બંધારણમાં સમાવેશ 1985 માં 52મા બંધારણીય સુધારણા અધિનિયમ અન્વયે કરવામાં આવ્યો હતો. 2. આ કાયદો ચૂંટણીઓ બાદ સંસદ સભ્યો / ધારાસભ્યોને પક્ષ બદલવાની મંજૂરી આપતો નથી અને સભ્યોને તેઓના પક્ષ દ્વારા આપવામાં આવેલા “વ્હીપ” (whips) નું પાલન કરવાનું કહે છે. 3. 91મા સુધારા પ્રમાણે પક્ષ પલટા વિરોધી કાયદા હેઠળ અપવાદ માટે “એકીકરણ” (merger) ની તરફેણ કરવા માટે પક્ષના સભ્યોના ઓછામાં ઓછા 2/3 સભ્યો હોવા જરૂરી છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
રૂા. 450 માં કેટલાક દડા ખરીદવામાં આવે છે. જો પ્રત્યેક દડાની કિંમત રૂા. 15 જેટલી ઓછી હોત તો તેટલી જ રકમમાં 5 દડા વધારે ખરીદી શકાયા હોત. તો મૂળ કિંમતે કેટલા દડા ખરીદવામાં આવ્યા હશે ?