ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની પૂર્વ - મધ્યકાલીન રાજધાની અણહીલવાડ પાટણનો પાયો ___ નાખ્યો હતો. વાઘેલાઓ સોલંકીઓ મૈત્રકો ચાવડાઓ વાઘેલાઓ સોલંકીઓ મૈત્રકો ચાવડાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ઘોરીને કોણે પરાજય આપેલ હતો ? ભીમદેવ સોલંકી પહેલો ભીમદેવ સોલંકી બીજો આપેલ પૈકી એક પણ નહીં વિજય દેવ ભીમદેવ સોલંકી પહેલો ભીમદેવ સોલંકી બીજો આપેલ પૈકી એક પણ નહીં વિજય દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અડાલજ(ગાંધીનગર) સ્થિત રૂડાવાવ ___ ની સમૃતિમાં બંધાવવામાં આવી હતી. એક પણ નહિ ભીમદેવ-2 રૂડા દેવી રાણા વીરસિંહ એક પણ નહિ ભીમદેવ-2 રૂડા દેવી રાણા વીરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી રાજવી કુમારપાળે તારંગા પર કયા જૈન તીર્થંકરનું દેરાસર બંધાવ્યું હતું ? અજિતનાથ મહાવીર સ્વામી મલ્લિનાથ આદિનાથ અજિતનાથ મહાવીર સ્વામી મલ્લિનાથ આદિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ? મીરાબેન મહાદેવભાઈ દેસાઈ જવાહરલાલ નેહરુ દીનબંધુ એન્ડ્રુજ મીરાબેન મહાદેવભાઈ દેસાઈ જવાહરલાલ નેહરુ દીનબંધુ એન્ડ્રુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આમોદરાના મહાત્મા મૂળદાસની સમાધિ કયાં આવેલી છે ? રાજુલા કુકાવાવ અમરેલી ખાંભા રાજુલા કુકાવાવ અમરેલી ખાંભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP