GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ___ ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાગકાલીન ચિત્રોના છૂટકતૂટક અવશેષો મળ્યાં છે. પાટણ જિલ્લાના મેત્રાણા બનાસકાંઠા જિલ્લાના બાલારામ સાબરકાંઠા જિલ્લાના મોહનપુર ભાવનગર જિલ્લાના ચમારડી પાટણ જિલ્લાના મેત્રાણા બનાસકાંઠા જિલ્લાના બાલારામ સાબરકાંઠા જિલ્લાના મોહનપુર ભાવનગર જિલ્લાના ચમારડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ___ એ ‘‘સંબાદ કૌમુદી’’ નામનું બંગાળી સામાયિક શરૂ કર્યું જે હિંદુઓ સંપાદિત-પ્રાંતીય ભાષાઓના વર્તમાનપત્રોમાં પહેલું હતું. રાજા રામમોહનરાય કેશવચંદ્ર સેન ડૉ. આત્મારામ પાંડુરંગ રવિન્દ્રનાથ ટાગોર રાજા રામમોહનરાય કેશવચંદ્ર સેન ડૉ. આત્મારામ પાંડુરંગ રવિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નાણા મંત્રાલયે વીમા ક્ષેત્રમાં સીધું વિદેશી રોકાણ ___ % થી વધારીને ___% કરવા માટેના નવા નિયમો જાહેર કર્યા છે. 49%, 74% 49%, 99% 49%, 51% 51%, 100% 49%, 74% 49%, 99% 49%, 51% 51%, 100% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય અનુસાર ___ રાજ્યએ સ્માર્ટ સીટી પ્રોજેક્ટની અમલવારીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. મહારાષ્ટ્ર ઝારખંડ ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર ઝારખંડ ગુજરાત કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 4.35 કલાકે ઘડિયાળના કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે ? આપેલ પૈકી કોઈ નહીં 75° 77 1°/2 72 1°/2 આપેલ પૈકી કોઈ નહીં 75° 77 1°/2 72 1°/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કયા સ્થળોનો બૌધ્ધ સરકીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે ?1. સિયોર ગુફાઓ2. તારંગા ડુંગર૩. બાલારામ ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP