GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 એક સમયે ___ રમકડાં ઉદ્યોગમાં અગ્રણી રહ્યું હતું. ત્યાં આખી ખરાદી બજાર ઊભી થઈ હતી. અને દૂર દૂરનાં શહેરોમાંથી વેપારીઓ રમકડાં ખરીદવા માટે ઊમટી પડતાં. બોટાદ જામનગર ઈડર ભાવનગર બોટાદ જામનગર ઈડર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારતમાં નીચેના પૈકી કયું ઉદ્યોગ ક્ષેત્ર એલ્યુમિનિયમનો મુખ્ય વપરાશકર્તા છે ? પેકેજીંગ ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિક્સ બાંધકામ સંરક્ષણ પેકેજીંગ ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિક્સ બાંધકામ સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ___ પ્રદેશ ઈસબગુલના વાવેતરનો અગત્યનો વિસ્તાર છે. ડાંગનો ડુંગરાળ પ્રદેશ દક્ષિણ ગુજરાતનો ભેજવાળો પ્રદેશ કચ્છનો રણ પ્રદેશ ઉત્તર ગુજરાતનો સૂકો પ્રદેશ ડાંગનો ડુંગરાળ પ્રદેશ દક્ષિણ ગુજરાતનો ભેજવાળો પ્રદેશ કચ્છનો રણ પ્રદેશ ઉત્તર ગુજરાતનો સૂકો પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારત સરકારે પ્રથમ રાષ્ટ્રીય કૃષિ નીતિ ___ માં જાહેર કરી. 1977 2020 1967 2000 1977 2020 1967 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? 1. બાષ્પીભવન સમુદ્રજળની ક્ષારતામાં વધારો કરનારું પરિબળ છે.2. ઉચ્ચ અક્ષાંશોના સમુદ્રો કરતાં ઉષ્ણ કટિબંધના સમુદ્રોમાં ક્ષારતાનું પ્રમાણ ઓછું છે. 3. વ્યાપારી વાયુઓના પટ્ટામાં મહાસાગરોની સપાટીની ક્ષારતા ઊંચી રહે છે. 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 મૌર્યકાલીન પ્રશાસનમાં પ્રયોજાતા શબ્દો અને તેના અર્થ બાબતે જોડકાં જોડો. શબ્દ1. અક્ષપટલ 2. આકર 3. કર્માન્તા4. સૂવના અર્થa. ખાણb. દફતરc. કતલખાનુંd. કારખાનું 1 - d, 2 - c, 3 - b, 4 - a 1- a, 2- b, 3- c, 4 - d 1 - b, 2 - a, 3 - d, 4 - c 1 - c, 2 - d, 3 - a, 4 - b 1 - d, 2 - c, 3 - b, 4 - a 1- a, 2- b, 3- c, 4 - d 1 - b, 2 - a, 3 - d, 4 - c 1 - c, 2 - d, 3 - a, 4 - b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP