ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં કયા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે ? મૌર્યકાલીન ગુપ્ત કાલીન શુંગ કાલીન અનુગુપ્ત કાલીન મૌર્યકાલીન ગુપ્ત કાલીન શુંગ કાલીન અનુગુપ્ત કાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાના પ્રશ્નોનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ? ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી હિતેન્દ્રભાઈ દેસાઈ બાબુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી હિતેન્દ્રભાઈ દેસાઈ બાબુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'નવજીવન' માસિક કોણે શરૂ કર્યું હતું ? ઔદ્યોગિક કામદારો મજૂરો ગાંધીજી લોકો ઔદ્યોગિક કામદારો મજૂરો ગાંધીજી લોકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. વડોદરામાં સયાજીરાવ ત્રીજાના સમયમાં 1886માં શાસ્ત્રીય સંગીતકાર મૌલાબક્ષની રાહબરી હેઠળ વડોદરામાં સંગીતશાળા શરૂ થઈ.2. મૌલાબક્ષ ઉત્તમ ગાયક અને જલતરંગવાહક હતા.3. ગુજરાતમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાની શરૂઆત મૌલાબક્ષે કરેલું.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 2 અને 3 1 અને 3 1, 2 અને 3 1 અને 2 2 અને 3 1 અને 3 1, 2 અને 3 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાણિપતના યુદ્ધમાં (1761)માં કયા ગાયકવાડી શાસકે ભાગ લીધો હતો ? સયાજીરાવ પિલાજીરાવ દામાજીરાવ ગોવિંદરાવ સયાજીરાવ પિલાજીરાવ દામાજીરાવ ગોવિંદરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડૉ.જીવરાજ મહેતા ગુજરાતના કયા મુખ્યમંત્રી હતા. એક પણ નહીં પહેલા બીજા ત્રીજા એક પણ નહીં પહેલા બીજા ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP