ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) જામનગરનાં દરિયાકાંઠાના 162 ચો.કિ.મી.ના વિસ્તારને ક્યારે મરીન નેશનલ પાર્ક જાહેર કરાયો ? વર્ષ 1999 વર્ષ 1955 વર્ષ 1997 વર્ષ 1982 વર્ષ 1999 વર્ષ 1955 વર્ષ 1997 વર્ષ 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ થયો છે ? ઓખા અલંગ બેડી વેરાવળ ઓખા અલંગ બેડી વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરખાબના પ્રજનન માટેનું સ્થળ "સુરખાબનગર" ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે ? નળ સરોવર વેળાવદર કચ્છ પીરોટન ટાપુઓ નળ સરોવર વેળાવદર કચ્છ પીરોટન ટાપુઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર ક્યુ છે ? આભપરા ગોરખનાથ સરકલા માથાસર આભપરા ગોરખનાથ સરકલા માથાસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સહકારી ક્ષેત્રે ગુજરાતનું સૌ પ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ? નવસારી બારડોલી ચીખલી વલસાડ નવસારી બારડોલી ચીખલી વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ક્રિકેટ-બોલ" નીચેના પૈકી ક્યાં ફળની જાત છે ? ચીકુ જામફળ સંતરા દાડમ ચીકુ જામફળ સંતરા દાડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP