GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
અનુસૂચિત વિસ્તારો બાબત નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

ભારતના રાષ્ટ્રપતિ કોઈ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવાની સત્તા ધરાવે છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
જો કોઈ સ્વાયત્ત જિલ્લામાં જુદી જુદી આદિજાતિઓ હોય તો રાજ્યપાલ જિલ્લાને અનેક સ્વાયત્ત વિસ્તારોમાં વિભાજિત કરી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
જોડકાં જોડો.
હિમાલય
1. પંજાબ હિમાલય
2. કુમાઉ હિમાલય
૩. નેપાળ હિમાલય
4. અસમ હિમાલય
પર્વતીય વિસ્તાર
a. સિંધુ નદી અને સતલુજ નદી વચ્ચેનો
b. સતલુજ નદી અને કાલી નદી વચ્ચેનો
c. કાલી નદી અને તિસ્તા નદી વચ્ચેનો
d. તિસ્તા નદી અને બ્રહ્મપુત્ર નદી વચ્ચેનો

1 - c, 2 - d, 3 - a, 4 - b
1 - a, 2 - b, 3 - c, 4 - d
1 - a, 2 - b, 3 - d, 4 - c
1 - c, 2 - d, 3 - b, 4 - a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?

ડેઝર્ટ નેશનલ પાર્ક, રાજસ્થાન – ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ
પોચારામ નેશનલ પાર્ક, તેલંગાણા – હાથી
ભીતરકનિકા, ઓડિશા – વ્હેલ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કોનો નેશનલ ઍર ક્વોલીટી ઈન્ડેક્ષમાં સમાવેશ કરાયો નથી ?

મિથેન
સલ્ફર ડાયોક્સાઈડ
નાઈટ્રોજન ડાયોક્સાઈડ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP