GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારતમાં નીચેના પૈકી કયું ઉદ્યોગ ક્ષેત્ર એલ્યુમિનિયમનો મુખ્ય વપરાશકર્તા છે ? ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિક્સ સંરક્ષણ પેકેજીંગ બાંધકામ ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિક્સ સંરક્ષણ પેકેજીંગ બાંધકામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નાણાકીય નીતિ (Monetary Policy) ___ છે જયારે નાણા નીતિ (Fiscal Policy) ___ છે. અંદાજપત્ર, નાણામંત્રી ઘડે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ધડે, અંદાજપત્ર વિદેશ નાણા નીતિ, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે અંદાજપત્ર, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે અંદાજપત્ર, નાણામંત્રી ઘડે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ધડે, અંદાજપત્ર વિદેશ નાણા નીતિ, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે અંદાજપત્ર, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 કચ્છ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્રમાં કચ્છ ઉપરાંત નીચેના પૈકી કયા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ?1. સુરેન્દ્રનગર 2. રાજકોટ૩. પાટણ 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કોણે તિબેટની નિર્વાસિત સરકાર (Government in Exile)ના પ્રમુખ તરીકે શપથ લીધા છે ? તેઝીન ગ્યોત્સો આપેલ પૈકી કોઈ નહીં પેંપા સેરિંગ પેંમા વેંગડુ તેઝીન ગ્યોત્સો આપેલ પૈકી કોઈ નહીં પેંપા સેરિંગ પેંમા વેંગડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ગુપ્ત સમ્રાટોએ નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ પડાવ્યાં હતાં ?1. સુવર્ણ 2, ચાંદી3. તાંબુ ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 સંસદીય સમિતિઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને સંસદીય સમિતિના સભ્યો થવા માટે ફક્ત કેબીનેટ (Cabinet) મંત્રીઓ જ પાત્રતા ધરાવે છે. સંસદીય સમિતિઓ રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની સલાહ પ્રમાણે રચવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સંસદીય સમિતિના સભ્યો થવા માટે ફક્ત કેબીનેટ (Cabinet) મંત્રીઓ જ પાત્રતા ધરાવે છે. સંસદીય સમિતિઓ રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની સલાહ પ્રમાણે રચવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP