GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ચીકનગુનીયા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

તેનું નિદાન રીવર્સ ટ્રાન્સક્રીપ્ટેઝ પોલીમીરેઝ ચેઈન રીએક્શન (RT-PCR) ટેસ્ટ દ્વારા પણ કરી શકાય છે.
ચીકનગુનીયાનું નિદાન એન્ઝાઈમ લીન્ક્સ ઈમ્યુનોસરબન્ટ એસેસ (ELISA) દ્વારા કરી શકાય છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ત્રણ ભાગીદારો અમર, અકબર અને એન્થોની અનુક્રમે રૂા. 12,000 4 મહિના માટે, રૂા. 14,000 8 મહિના માટે અને રૂા. 10,000 10 મહિના માટે એક પેઢીમાં રોકાણ કરે છે. જો કુલ નફો રૂા. 11,700 હોય તો અકબરને કેટલો નફો મળ્યો હશે ?

રૂ. 4,050
આપેલ પૈકી કોઈ નહીં
રૂ. 4,500
રૂ. 5,040

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. મૃદ્ભાણ્ડો (pottery) ના પ્રકારો પરથી ભારતના તામ્ર-કાંસ્ય યુગની સંસ્કૃતિઓને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે - પાંડુભાણ્ડ સંસ્કૃતિઓ અને રક્તભાણ્ડ સંસ્કૃતિઓ.
2. બલુચિસ્તાનની ક્વેટા સંસ્કૃતિના મૃદ્ભાણ્ડ પર કાળા રંગમાં ભૌમિતિક આકૃતિઓ ચીતરેલી છે.
3. પંજાબમાં સિંધુ નદીના તટ નજીક આવેલા હડપ્પા ગામ પાસેના ખંડેરોમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. મોટું આંતરડું પાણી અને વિટામિન શોષે છે અને ગુદામાર્ગમાં કચરો ઠાલવે છે.
2. ખોરાકનું રાસાયણિક પાચન નાના આંતરડામાં થાય છે.
3. ત્રણ મુખ્ય રૂપાંતરો (પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટ્સ) નાના આંતરડામાં થાય છે.

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને દૂર કરવા બાબત નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
ન્યાયાધીશને દૂર કરતા પ્રસ્તાવ ઉપર લોકસભાના કિસ્સામાં ઓછામાં ઓછા 50 સભ્યોની અને રાજ્યસભાના કિસ્સામાં ઓછામાં ઓછા 25 સભ્યોની સહી હોવી ફરજીયાત છે.
આપેલ પૈકી કોઈ નહીં
સ્પીકર અથવા અધ્યક્ષે ન્યાયાધીશને દૂર કરવાની દરખાસ્ત ફ૨જીયાતપણે દાખલ કરવી પડે છે અને તેઓ આ દરખાસ્તનો અસ્વીકાર કરી શકતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP