GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ડ્રેગન સ્પેસક્રાફ્ટ અથવા સ્પેસ કેપ્સ્યુલ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આ ડ્રેગન સ્પેસક્રાફ્ટ અવકાશમાં માલ (cargo) તેમજ લોકો બંનેને પહોંચતા કરી શકે છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
આ સ્પેસક્રાફ્ટની માલિકી ચીની અવકાશી એજન્સી ધરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. વાત્રકની પશ્ચિમે આવેલા દશકોશી નામના પ્રદેશમાં ક્યારીની જમીનમાં ડાંગરનો પાક ખૂબ થાય છે.
2. વાત્રક અને મહી વચ્ચે આવેલો પ્રદેશ "ચરોતર" તરીકે ઓળખાય છે.
3. શેઢી નદીની ઉત્તરે આવેલો ખેડા જિલ્લાનો પ્રદેશ "માળ” તરીકે ઓળખાય છે.

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
રૂા. 7,700 નું દેવું 5 વાર્ષિક હપ્તામાં 5% વ્યાજના દરે ભરપાઈ કરવા કેટલો વાર્ષિક હપ્તો રાખવો પડશે ?

આપેલ પૈકી કોઈ નહીં
રૂ. 1540
રૂ. 1190
રૂ. 1440

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ગાયકવાડી શાસનની “બરોડા સ્ટેટ રેલ્વે’ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
સૌ પ્રથમ રેલ્વે માર્ગ ડભોઈ અને મીયાગામ વચ્ચે શરૂ કરવામાં આવ્યો.
પ્રારંભમાં બળદોનો ઉપયોગ કરી આ ટ્રેન ચાલતી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP