GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
લૉર્ડ વિલિયમ બેન્ટિક લગત નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તેઓએ પીંઢારાની ટોળીઓને નાબુદ કરી. 2. તેઓ કંપની સરકારમાં ઉચ્ચ કક્ષાની નોકરીઓમાં શિક્ષિત હિંદુઓને નોકરી આપનાર પ્રથમ ગવર્નર જનરલ હતા. 3. વાટાઘાટોના પરિણામે પંજાબના રણજીતસિહ અને બેન્ટિક વચ્ચે એક કરાર થયો જે સાત વર્ષ ટક્યો હતો.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ત્રણ ભાગીદારો અમર, અકબર અને એન્થોની અનુક્રમે રૂા. 12,000 4 મહિના માટે, રૂા. 14,000 8 મહિના માટે અને રૂા. 10,000 10 મહિના માટે એક પેઢીમાં રોકાણ કરે છે. જો કુલ નફો રૂા. 11,700 હોય તો અકબરને કેટલો નફો મળ્યો હશે ?