ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1631માં તાજમહાલ બાંધવાની શરૂઆત થઈ હતી, તેનું બાંધકામ કયા વર્ષમાં થયું હતું ? 1640 1653 1632 1645 1640 1653 1632 1645 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દ્રવિડ કુળની નીચે દર્શાવેલ ચાર ભાષા પૈકી સૌથી પ્રાચીન ભાષા કઈ છે ? મલયાલમ તેલુગુ કન્નડ તામિલ મલયાલમ તેલુગુ કન્નડ તામિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીનો કુતુબમિનાર કયા રાજવીએ બંધાવ્યો હતો ? શાહજહાં અકબર જહાંગીર કુતુબુદ્દીન ઐબક શાહજહાં અકબર જહાંગીર કુતુબુદ્દીન ઐબક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ બિહાર ઓડિશા પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ બિહાર ઓડિશા પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયું જૈન લખાણ નથી ? આચારાંગ સૂત્ર સૂત્રક્રીતંગ વિશુદ્ધીમાગા કલ્પસૂત્ર આચારાંગ સૂત્ર સૂત્રક્રીતંગ વિશુદ્ધીમાગા કલ્પસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ? રાઘોબા તાનાજી બાલાજી વિશ્વનાથ ગુરુ રામદાસ રાઘોબા તાનાજી બાલાજી વિશ્વનાથ ગુરુ રામદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP