કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વિશ્વ જૈવ ઈંધણ દિવસ ક્યારે મનાવાય છે ? 9 ઓગસ્ટ 12 ઓગસ્ટ 10 ઓગસ્ટ 8 ઓગસ્ટ 9 ઓગસ્ટ 12 ઓગસ્ટ 10 ઓગસ્ટ 8 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘વિશ્વ માનવતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 19 ઓગસ્ટ 18 ઓગસ્ટ 20 ઓગસ્ટ 17 ઓગસ્ટ 19 ઓગસ્ટ 18 ઓગસ્ટ 20 ઓગસ્ટ 17 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં પશ્ચિમ ઘાટમાં ‘મિનરવેરિયા પેન્ટાલ’ નામની એક નવી પ્રજાતિની શોધ કરવામાં આવી છે. તે કયા જીવ સાથે સંકળાયેલ છે ? દેડકો ઊંટ માછલી સાપ દેડકો ઊંટ માછલી સાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિક 2020માં સુશ્રી લવલીના બોરગોહેને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? બોક્સિંગ ચેસ તીરદાંજી ભાલા ફેક બોક્સિંગ ચેસ તીરદાંજી ભાલા ફેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા આંદોલન દરમિયાન ગાંધીજીને ‘કરેંગે યા મરેંગે' (Do or Die)નું સુત્ર આપ્યું હતું ? હિન્દ છોડો આંદોલન ચંપારણ સત્યાગ્રહ અસહકાર આંદોલન દાંડિકૂચ દરમિયાન હિન્દ છોડો આંદોલન ચંપારણ સત્યાગ્રહ અસહકાર આંદોલન દાંડિકૂચ દરમિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં વિનોદ કુમારએ કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ? શૂટિંગ જેવલીન થ્રો ડિસ્ક થ્રો હાઈ જમ્પ શૂટિંગ જેવલીન થ્રો ડિસ્ક થ્રો હાઈ જમ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP