કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલા કવિ મેઘજી ખટાઉ ડોડેચાએ નીચેના પૈકી કઈ કૃતિની રચના કરી નથી ? વિચારોના વૃંદાવનમાં આનંદ છાયો છાયો વિસ્મય સંબંધ તો આકાશ વિચારોના વૃંદાવનમાં આનંદ છાયો છાયો વિસ્મય સંબંધ તો આકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) EASE 3.0 અંતર્ગત કઈ બેંકે બેઝલાઈન પ્રદર્શનથી સર્વશ્રેષ્ઠ સુધારા માટે પુરસ્કાર જીત્યો ? ઈન્ડિયન બેંક સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બેંક ઓફ બરોડા બેંક ઓફ ઈન્ડિયા ઈન્ડિયન બેંક સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બેંક ઓફ બરોડા બેંક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ પમ્પા સાગર ડેમ કયા રાજ્યમાં આવેલો છે ? કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઝાયડસ કેડિલા ફાર્માસ્યુટિકલ કંપની સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? વર્ષ 1952માં શ્રી રમણભાઈ પટેલે આ કંપનીની સ્થાપના કરી હતી. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ઝાયડસ કેડિલાને ‘કેડિલા હેલ્થકેર લિમિટેડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે અમદાવાદ ખાતે સ્થિત છે. વર્ષ 1952માં શ્રી રમણભાઈ પટેલે આ કંપનીની સ્થાપના કરી હતી. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ઝાયડસ કેડિલાને ‘કેડિલા હેલ્થકેર લિમિટેડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે અમદાવાદ ખાતે સ્થિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શીખ ધર્મમાં કુલ કેટલા ગુરુની કલ્પના કરવામાં આવી છે ? 7 9 10 8 7 9 10 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે કયા દેશની નેવી સાથે ‘સંયુક્ત માર્ગદર્શન’ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા ? બાંગ્લાદેશ નાઈઝેરિયા વિયેતનામ ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ નાઈઝેરિયા વિયેતનામ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP