કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વિશ્વ સ્તનપાન સપ્તાહની ક્યારે ઊજવણી કરવામાં આવે છે ? 2 થી 8 ઓગસ્ટ દરમિયાન 3 થી 9 ઓગસ્ટ દરમિયાન 1 થી 7 ઓગસ્ટ દરમિયાન 4 થી 10 ઓગસ્ટ દરમિયાન 2 થી 8 ઓગસ્ટ દરમિયાન 3 થી 9 ઓગસ્ટ દરમિયાન 1 થી 7 ઓગસ્ટ દરમિયાન 4 થી 10 ઓગસ્ટ દરમિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 14 ઓગસ્ટ, 2018ના રોજ ગુજરાતમાં 72માં વન મહોત્સવની રાજયકક્ષાની ઉજવણી કલગામ ખાતે કરવામાં આવી હતી. આ ગામ વલસાડ જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે ? કપરાડા પારડી ધરમપુર ઉમરગામ કપરાડા પારડી ધરમપુર ઉમરગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં અફઘાનિસ્તાન યુધ્ધ વિસ્તારમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત ભારત લાવવામાં આવ્યા હતા. જેને કયું નામ આપવામાં આવ્યું છે ? ઓપરેશન વિજય ઓપરેશન સુકૂન ઓપરેશન મૈત્રી ઓપરેશન દેવી શક્તિ ઓપરેશન વિજય ઓપરેશન સુકૂન ઓપરેશન મૈત્રી ઓપરેશન દેવી શક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020)ને લાગુ કરનારું બીજું રાજ્ય ક્યું બન્યું ? ગુજરાત હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ ગુજરાત હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા સ્થળે ભારતના પ્રથમ ‘સ્મોગ ટાવર’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ? ચેન્નાઈ દિલ્હી કોલકાત્તા બેંગ્લોર ચેન્નાઈ દિલ્હી કોલકાત્તા બેંગ્લોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્તમાન ભારત ઉર્જા આયાત પાછળ કેટલા રૂપિયાથી વધુનો ખર્ચ કરે છે ? 20 લાખ કરોડ 15 લાખ કરોડ 8 લાખ કરોડ 12 લાખ કરોડ 20 લાખ કરોડ 15 લાખ કરોડ 8 લાખ કરોડ 12 લાખ કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP