કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) હલ્દીબાડી (હલ્દીબારી)– ચિલાહાટી રેલવે લિંક કયા બે દેશ સાથે સંકળાયેલ છે ? ભારત-ભૂટાન ભારત-નેપાળ ભારત–પાકિસ્તાન ભારત-બાંગ્લાદેશ ભારત-ભૂટાન ભારત-નેપાળ ભારત–પાકિસ્તાન ભારત-બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઓગસ્ટ મહિનાની કઈ તારીખે ધર્મ અથવા વિશ્વાસ પર હિંસાના શિકાર બનેલા લોકોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે ? 21 ઓગસ્ટ 23 ઓગસ્ટ 25 ઓગસ્ટ 22 ઓગસ્ટ 21 ઓગસ્ટ 23 ઓગસ્ટ 25 ઓગસ્ટ 22 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ અગાઉ ભારતીય ટીમે કયારે મેડલ જીત્યો હતો ? 2008 1998 1980 1994 2008 1998 1980 1994 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ બેંકે જર્મનીમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે ડિજિટલ અને ઈન્સ્ટન્ટ બ્લોકડ એકાઉન્ટ શરૂ કર્યું છે ? AXIS બેંક ICICI બેંક YES બેંક HDFC બેંક AXIS બેંક ICICI બેંક YES બેંક HDFC બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) Global Youth Development Index 2020માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 113માં 141માં 108માં 122માં 113માં 141માં 108માં 122માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે યુધ્ધ અભ્યાસ ‘અલ– મોહદ અલ હિન્દી'માં ભારતના કયા જહાંજે ભાગ લીધો હતો ? INS ઈન્દોર INS કોચી INS વિશાખાપટ્ટનમ INS ચેન્નાઈ INS ઈન્દોર INS કોચી INS વિશાખાપટ્ટનમ INS ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP