કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી બજરંગ પુનિયા ભારતના કયા રાજ્યના રેસલિંગ ખેલાડી છે ? રાજસ્થાન પંજાબ હિમાચલ પ્રદેશ હરિયાણા રાજસ્થાન પંજાબ હિમાચલ પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યપાલને ક્ષમાદાન અંગેની સત્તા આપવામાં આવી છે ? અનુચ્છેદ - 72 અનુચ્છેદ – 261 અનુચ્છેદ – 82 અનુચ્છેદ – 161 અનુચ્છેદ - 72 અનુચ્છેદ – 261 અનુચ્છેદ – 82 અનુચ્છેદ – 161 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020નું અપડેટ થયેલું સુત્ર (Motto) શું હતું ? Faster, Higher, Together Faster, stronger - Higher - Quality આપેલ પૈકી કોઈ નહીં Faster, Higher, Stronger- Together Faster, Higher, Together Faster, stronger - Higher - Quality આપેલ પૈકી કોઈ નહીં Faster, Higher, Stronger- Together ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં ઈન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું ? કર્ણાટક આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારત વર્તમાનમાં વિશ્વમાં સર્વાધિક વિદેશી મુદ્રાભંડાર ધરાવતા દેશોની યાદીમાં કેટલામાં ક્રમે છે ? ત્રીજા પાંચમા બીજા ચોથા ત્રીજા પાંચમા બીજા ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ એગ્રો-ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના કરી છે ? ACAR IMD ISRO IRDA ACAR IMD ISRO IRDA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP