ભારતનું બંધારણ (Constitution Of India) પછાત વર્ગોનો બંધારણના અનુચ્છેદ 16(4) માં કઈ રીતે ઉલ્લેખ થયો છે ? નાગરિકોનો પછાત વર્ગ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત નબળા વિભાગોના શૈક્ષણિક હિતો પછાત વર્ગ નાગરિકોનો પછાત વર્ગ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત નબળા વિભાગોના શૈક્ષણિક હિતો પછાત વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૌચર ઉપરનું દબાણ દૂર કરવાની સતા કોની છે ? રાજ્ય સરકાર જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત રાજ્ય સરકાર જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ? મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ દયાનંદ સરસ્વતી વિનોબા ભાવે મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ દયાનંદ સરસ્વતી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયું જોડકું સાચું નથી ?રીટ (writ) - આશય અથવા અર્થ મેન્ડેમસ જાહેર સત્તાને તેની કાયદેસરની ફરજો અદા (પરમાદેશ) કરવા ન્યાયાલય દ્વારા જારી થાય છે સર્શિઓરરી - ન્યાયિક અને અર્ધ ન્યાયિક સત્તા અધિકારી (ઉત્પ્રેષણ) વિરુદ્ધ જારી કરવામાં આવે છે ક્વો વોરંટો - જાહેર સત્તાની ગેરકાયદે ધારણાને નિવારે છે (અધિકાર પૃચ્છા) પ્રોહીબીશન - ઉચ્ચતમ અધિકારી તેના તાબાના અધિકારીને (પ્રતિષેધ) જારી કરે છે મેન્ડેમસ જાહેર સત્તાને તેની કાયદેસરની ફરજો અદા (પરમાદેશ) કરવા ન્યાયાલય દ્વારા જારી થાય છે સર્શિઓરરી - ન્યાયિક અને અર્ધ ન્યાયિક સત્તા અધિકારી (ઉત્પ્રેષણ) વિરુદ્ધ જારી કરવામાં આવે છે ક્વો વોરંટો - જાહેર સત્તાની ગેરકાયદે ધારણાને નિવારે છે (અધિકાર પૃચ્છા) પ્રોહીબીશન - ઉચ્ચતમ અધિકારી તેના તાબાના અધિકારીને (પ્રતિષેધ) જારી કરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઇપણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુકિત આપવામાં આવી છે ? 30 દિવસ 40 દિવસ આવો કોઇ વિશેષાધિકાર નથી 45 દિવસ 30 દિવસ 40 દિવસ આવો કોઇ વિશેષાધિકાર નથી 45 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે ? પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ચેરમેન લોકસભા અધ્યક્ષ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ચેરમેન લોકસભા અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP