GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
“અર્થ અવર” (Earth Hour) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. અર્થ અવર માર્ચ મહીનાના છેલ્લા શનિવારના રોજ વાર્ષિક રીતે ઉજવવામાં આવે છે. 2. આ વર્ષના અર્થ અવરની વિષયવસ્તુ, “Responsibility towards Mother Earth” હતી. 3. અર્થ અવરની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રોના વિભાગ, ECOSOC દ્વારા કરવામાં આવી હતી.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. લૉર્ડ કેનીંગ આયોગની ભલામણોને આધારી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. 2. રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા એક્ટ મુજબ ભારત સરકાર દ્વારા કેન્દ્રીય બોર્ડના ડાયરેક્ટરોની નિમણૂંક કરવામાં આવે છે. 3. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ ગવર્નર અને આઠથી વધુ નહીં એટલાં પુરા સમયના ડાયરેક્ટરોની જોગવાઈ ધરાવે છે.