કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કોમોડોર કાસરગોડ પટનારોટ્ટી ગોપાલ રાવનું તાજેતરમાં નિધન થયું, તેઓને ક્યા વર્ષે મહાવીર ચક્રથી સન્માનિત કરાયા હતા ? વર્ષ 1971 વર્ષ 1975 વર્ષ 1991 વર્ષ 1977 વર્ષ 1971 વર્ષ 1975 વર્ષ 1991 વર્ષ 1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) COVID-19 વિરુદ્ધ 100% રસીકરણ હાંસલ કરનારું ભારતનું પ્રથમ શહેર કયું બન્યું ? ભોપાલ સુરત ભુવનેશ્વર અમદાવાદ ભોપાલ સુરત ભુવનેશ્વર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતના કયા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે ? શ્રી અભિનવ બિન્દ્રા શ્રી નીરજ ચોપરા શ્રી બજરંગ પુનિયા શ્રી રવી કમાર દહિયા શ્રી અભિનવ બિન્દ્રા શ્રી નીરજ ચોપરા શ્રી બજરંગ પુનિયા શ્રી રવી કમાર દહિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘Shared Destiny-2021' સંરક્ષણ અભ્યાસ ક્યા દેશમાં આયોજિત કરવામાં આવશે ? ચીન જાપાન ઈઝરાયેલ રશિયા ચીન જાપાન ઈઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) આર્થિક વિકાસ સંસ્થા (IEG) સોસાયટીના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એન.કે.સિંહ ડૉ.મનમોહનસિંહ રઘુરામ રાજન અમર્ત્ય સેન એન.કે.સિંહ ડૉ.મનમોહનસિંહ રઘુરામ રાજન અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ કાબુલમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ભારતે ક્યું અભિયાન શરૂ કર્યું ? ઓપરેશન દેવી શક્તિ ઓપરેશન સાગર પાર ઓપરેશન વંદે ભારત ઓપરેશન માં ભારતી ઓપરેશન દેવી શક્તિ ઓપરેશન સાગર પાર ઓપરેશન વંદે ભારત ઓપરેશન માં ભારતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP