ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના આમુખમાં કયો સુધારો કરવામાં આવેલ હતો અને તે ક્યારથી અમલી બનેલ હતો ?

42મો સુધારો તા. 3-1- 1977
42મો સુધારો તા.1-4-1977
42મો સુધારો તા.1-7-1977
42મો સુધારો તા.1-1-1977

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચની રચના પાછળનો મુખ્ય ઉદેશ શું છે ?

આપેલ બંને
રાજ્ય સરકાર અને પાલિકાઓ-પંચાયતો વચ્ચેનું નાણાકીય અસંતુલન નિવારવું
પંચાયતો અને પાલિકાઓને નાણાકીય રીતે સક્ષમ બનાવવી.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના અનુચ્છેદ 1 (1) કહે છે

બંધારણના આરંભે નાગરિકત્વ
રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં
અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો.
ઈન્ડિયા, અર્થાત, ભારત રાજ્યનો સંઘ રહેશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ?

અનુસૂચિ -1
અનુસૂચિ -3
અનુસૂચિ -5
અનુસૂચિ -2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પછાત વર્ગોનો બંધારણના અનુચ્છેદ 16(4) માં કઈ રીતે ઉલ્લેખ થયો છે ?

નબળા વિભાગોના શૈક્ષણિક હિતો
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત
પછાત વર્ગ
નાગરિકોનો પછાત વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP