GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
રાજ્યપક્ષ તરીકેની માન્યતા માટે નીચેના પૈકી કઈ શરત/શરતોનું પાલન થવું જરૂરી છે ?

જો તેણે સંબંધીત રાજ્યમાંથી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં રાજ્યના કુલ માન્ય મતોના 6% મત મેળવેલા હોવા જોઈએ.
જો તેણે રાજ્યની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વિધાનસભાની બેઠકોની 3% બેઠકો જીતેલી હોવી જોઈએ.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કૃષિમાં સીધા વિદેશી રોકાણ (FDI) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ફૂલની ખેતી (Floriculture), બાગાયત (horticulture) અને પશુપાલન (animal husbandry) માં ‘ઓટોમેટીક રૂટ' (automatic route) મારફતે 100% FDI માન્ય છે.
2. શાકભાજીના વાવેતરમાં ‘ઓટોમેટીક રૂટ’ મારફતે 51% FDI માન્ય છે.
3. ચા વાવેતર (Tea cultivation) અને તેની પ્રક્રિયા (processing) માં ‘સરકારી રૂટ’(Government route) મારફતે 100% FDI માન્ય છે.

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ઉદ્યોગો / કંપનીઓને 'મહારત્ન’ દરજ્જો પ્રદાન કરવા માટેના લાયકાતના ધોરણો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. કંપની ભારતીય સ્ટોક એક્ષચેન્જમાં SEBI નિયમોનુસાર સૂચવેલ લઘુત્તમ જાહેર શેરહોલ્ડીંગ સાથે લીસ્ટેડ (listed) થયેલી હોવી જોઈએ.
2. છેલ્લા 3 વર્ષ દરમ્યાન વાર્ષિક ટનઓવર સરેરાશ રૂા. 25,000 કરોડથી વધુ હોવું જરૂરી છે.
3. કંપની મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ઉપસ્થિતિ ધરાવતી અથવા આંતરરાષ્ટ્રીય કામગીરી ધરાવતી હોવી જોઈએ.
4. કોલ ઈન્ડિયા લી., GAIL અને SAIL મહારત્ન કંપનીઓ છે.

ફક્ત 2, 3 અને 4
ફક્ત 1 અને 4
ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સાબરકાંઠા જિલ્લાના રોડા ગામમાં આવેલા પ્રાચીન મંદિરોમાં ___ શૈલીના શિખરનું આરંભિક સ્વરૂપ નજરે પડે છે.

વેસર
નાગર
આપેલ પૈકી કોઈ નહીં
દ્રવિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
2011ની વસ્તી ગણતરી પ્રમાણે જાતિ પ્રમાણે સાક્ષરતા દરમાં પુરૂષ સાક્ષરતામાં ___ જિલ્લો પ્રથમ ક્રમે અને સ્ત્રી સાક્ષરતામાં ___ જિલ્લો પ્રથમ ક્રમે છે.

સુરત, ગાંધીનગર
સુરત, અમદાવાદ
અમદાવાદ, સુરત
ગાંધીનગર, સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. નાઈટ્રસ ઓક્સાઈડ ઓરડાના તાપમાને રંગવિહીન, ગંધહીન હોય છે.
2. નાઈટ્રસ ઓક્સાઈડ ઓરડાના તાપમાને અતિ જ્વલનશીલ હોય છે.
3. નાઈટ્રસ ઓક્સાઈડ મુખ્ય ગ્રીન હાઉસ વાયુ અને હવા પ્રદૂષક છે.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP